આજનો દિવસ એ એક ભેટ (Today is a Gift)

આજનો દિવસ એ એક ભેટ (Today is a Gift)

આજનો દિવસ તમારા હાથમાં છે, કાલને છોડો, ભવિષ્યની ચિંતા મૂકીને વર્તમાનને જીવો.

આજનો એક પળ એ ભેટ છે. એક મિનિટ પહેલા જે હતું તે તો હવે ભૂતકાળ બની ગયું, અને આવનાર મિનિટ ભવિષ્ય છે. પરંતુ માનવી સતત ભૂતકાળ અને ભવિષ્યમાં અટવાયેલો રહે છે, અને આજના આ પળને જીવવાનું ભૂલી જાય છે.

જો માનવી જાગૃતતાથી આજના પળમાં જીવવાનું શીખી જાય, તો જીવનની લગભગ ૮૦% મુશ્કેલીઓ ત્યાં જ દૂર થઈ જાય છે.

શું તમે ક્યારેય થંભીને વિચાર્યું છે કે તમારું મન ક્યાં અટક્યું છે—ભૂતકાળમાં કે ભવિષ્યમાં? અને જો અટકી ગયું હોય, તો તેને વર્તમાનમાં કેવી રીતે લાવશો?

Unknown's avatar

About ગાયત્રી

હું "ગાયત્રી" મને મારું નામ ખુબ વહાલું છે કારણ કે મારું નામ મને મારા શાળા ના સાહેબ અને મેડમ દ્વારા મળેલ છે . હું કમ્પ્યુટર એન્જિનયર તરીકે IT ફિલ્ડ માં નોકરી કરું છું અને સાથે યોગા અને ધ્યાન નું જ્ઞાન લોકો ના જીવન માં પહોંચવાનો પ્રયાશ કરી રહી છું. મારું બાળપણ નાના એવા ગામડા માં ઉછરેલ છે. જયારે હાલ માં મને વિકાસ પામતા શેહર માં જીવન ને માણી રહી છું. હું પોતાને ઈશ્વરની એક અમૂલ્ય સોગાત તરીકે માનું છું . મારા વિશે વધારે જાણકારી વાચકો ને "મારું પ્રતિબિંબ" માં અંકાયેલું જોવા મળશે .

Leave a Reply