ઉમંગ , ઉત્સાહ , થનગનાટ . . . એ જીવન નું સંગીત છે . જિવનનુ સંગીત એટ્લા માટે કેહવાય કે ઉમંગ એટ્લે મન ને સ્નેહ નો એહસાસ ..
અહીં હું મારા જીવનમાંથી ઉપસેલા વિચારો, અનુભવો અને પ્રતિબિંબો વહેંચીશ.
આ પાનું એક ઝરણું બની રહેશે, જ્યાં નાના નાના વિચાર ટીપાં બનીને જોડાશે અને જીવનને નવી દિશા આપશે.
✨ “વિચારોને જોવો, પણ તેમાં ખોવાઈ ન જવું.”
✨ “Every moment is a gift, waiting to be lived fully.”
👉 આ ઝરણું જલ્દી જ તમારા માટે ખુલશે. Stay tuned. 🌸