માનવીનું અસ્તિત્વ (Human Existence)

માનવીનું અસ્તિત્વ (Human Existence)

માનવીનું જીવન તેના વિચારોની ગૂંથણીથી બંધાયેલું છે. દરેક વિચાર એક સૂત છે, જે મળી ને અસ્તિત્વનું જાળું રચે છે. આ જાળું ક્યારેક એને બંધાવે છે, તો ક્યારેક એને મુક્તિના માર્ગે દોરે છે.

મન એ માનવી માટે એક અદૃશ્ય શક્તિ છે —
એ મનને જ જોતા શીખે તો દરવાજા ખૂલી જાય, અને જો તેમાં જ ખોવાઈ જાય તો કેદખાનું બની જાય.
વિચારોમાંથી જ જીવનનું નાટક સર્જાય છે, પાત્ર પણ એ જ અને દર્શક પણ એ જ.
સાચી મુક્તિ ત્યારે જ મળે છે, જ્યારે માનવી મનને દૂરથી જોવાની કળા શીખે છે.

“મનને જોવાનું કળા જ જીવનને સાચી મુક્તિ આપે છે.”

તમારા માટે મુક્તિનો સાચો અર્થ શું છે? મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો.

 

Unknown's avatar

About ગાયત્રી

હું "ગાયત્રી" મને મારું નામ ખુબ વહાલું છે કારણ કે મારું નામ મને મારા શાળા ના સાહેબ અને મેડમ દ્વારા મળેલ છે . હું કમ્પ્યુટર એન્જિનયર તરીકે IT ફિલ્ડ માં નોકરી કરું છું અને સાથે યોગા અને ધ્યાન નું જ્ઞાન લોકો ના જીવન માં પહોંચવાનો પ્રયાશ કરી રહી છું. મારું બાળપણ નાના એવા ગામડા માં ઉછરેલ છે. જયારે હાલ માં મને વિકાસ પામતા શેહર માં જીવન ને માણી રહી છું. હું પોતાને ઈશ્વરની એક અમૂલ્ય સોગાત તરીકે માનું છું . મારા વિશે વધારે જાણકારી વાચકો ને "મારું પ્રતિબિંબ" માં અંકાયેલું જોવા મળશે .

Leave a Reply