મારી પાછળ ચાલશો નહિ ;
કદાચ તમને હું નહિ અનુસરું !
મારી પાછળ ચાલશો નહિ ;
કદાચ હું તમને દોરું નહિ !
મારી પડખે ચાલો ;
બસ , મારા સાથી બની રહો .
Jan6
મારી પાછળ ચાલશો નહિ ;
કદાચ તમને હું નહિ અનુસરું !
મારી પાછળ ચાલશો નહિ ;
કદાચ હું તમને દોરું નહિ !
મારી પડખે ચાલો ;
બસ , મારા સાથી બની રહો .
tema aabhar na hoy…….dear……….
This is really great blog. It is impressive thinking about human life.
nice gaytri ji
વાહ.!
આપનું આ ઝરણું આમ જ વહેતુમ રહે એવી શુભકામના ગાયત્રી જી…
હુ તમને આભાર વ્ય્કત કરુ છુ અને ત મને એ જાણી ને આનંદ થશે કે તમે મારા વિચારો ના પ્રથમ વાચક છો. અને તમારી આ પસંદગી થી મને બલોગ મા આગળ વિચારો ને રજુઆત કરવા માટે પ્રોત્સાહિત કરી તે બદલ આભાર . .